જો બિંદુઓ $Q(2,2,1)$ અને $R(5,1,-2)$ ને જોડતી રેખા પરના બિંદુ $P$ નો $x$-યામ $4$ હોય, તો $P$ નો $z$-યામ શોધો.

  • A
    $-2$
  • B
    $-1$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

બિંદુઓ $(2, -1, 3)$ અને $(4, 3, 1)$ ને જોડતા રેખાખંડનું $3 : 4$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો.

બિંદુઓ $A(3,-2,2)$ અને $B(6,-17,-4)$ ના સંદર્ભમાં બિંદુ $P(2,3,4)$ નું હાર્મોનિક કોન્જુગેટ (harmonic conjugate) શોધો.

$yz$-સમતલ,બિંદુઓ $(-3, 4, -2)$ અને $(2, 1, 3)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો $A(1, 2, 0)$,$B(2, 0, 1)$,અને $C(-3, 0, 2)$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\angle BAC$ ના આંતરિક દ્વિભાજકની લંબાઈ શોધો.

જો $A(1,3,4)$ અને $B$ ને જોડતી રેખાને બિંદુ $P(-2,3,5)$ એ $1:3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે,તો $B$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo