જો એક અચળ ન હોય તેવી $A.P.$ ના $2^{nd}, 5^{th},$ અને $9^{th}$ પદો $G.P.$ માં હોય,તો આ $G.P.$ નો સામાન્ય ગુણોત્તર શું છે?

  • A
    $1$
  • B
    $\frac{7}{4}$
  • C
    $\frac{8}{5}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

ધારો કે $a, b, c$ એ $A.P.$ માં છે અને $a^{2}, 2b^{2}, c^{2}$ એ $G.P.$ માં છે. જો $a < b < c$ અને $a+b+c=1$ હોય, તો $9(a^{2}+b^{2}+c^{2})$ ની કિંમત . . . . . . થાય.

જો બે સંખ્યાઓનો $H.M.$ અને $G.M.$ નો ગુણોત્તર $12:13$ હોય,તો તે સંખ્યાઓનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

જો $a, b, c$ એ $A.P.$ માં હોય અને $|a|, |b|, |c| < 1$ હોય,અને $x = 1 + a + a^2 + \dots \infty$,$y = 1 + b + b^2 + \dots \infty$,$z = 1 + c + c^2 + \dots \infty$ હોય,તો $x, y, z$ શેમાં હશે?

બે ધન સંખ્યાઓ $a$ અને $b$ માટે,જો $a, b$ અને $\frac{1}{18}$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,જ્યારે $\frac{1}{a}, 10$ અને $\frac{1}{b}$ સમાંતર શ્રેણીમાં હોય,તો $16a + 12b$ ની કિંમત $.........$ થાય.

એક $A.P.$ અને $G.P.$ ધન પદો સાથે આપેલ છે, જ્યાં બંને શ્રેણીના પ્રથમ અને દ્વિતીય પદો સમાન છે. જો $a_n$ અને $b_n$ એ અનુક્રમે $A.P.$ અને $G.P.$ ના $n$-માં પદો હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo