જો ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $1 : 2 : 7$ હોય,તો તેની સૌથી મોટી બાજુ અને સૌથી નાની બાજુનો ગુણોત્તર શોધો.

  • A
    $1:2$
  • B
    $2:1$
  • C
    $(\sqrt{5} + 1):(\sqrt{5} - 1)$
  • D
    $(\sqrt{5} - 1):(\sqrt{5} + 1)$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $a^2-c^2=b(b-c)$,$\sqrt{2}a=2b-c$ અને $R=\frac{1}{\sqrt{3}}$ હોય,તો $b=$

$\triangle ABC$ માં,$a=1$,$b=\sqrt{3}$ અને $\angle C=\pi/6$ છે. તો ત્રીજી બાજુ $c$ નું માપ શોધો.

ત્રિકોણ $ABC$ માં,$m \angle A, m \angle B, m \angle C$ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં છે અને બે મોટી બાજુઓની લંબાઈ અનુક્રમે $10$ એકમ અને $9$ એકમ છે,તો ત્રીજી બાજુની લંબાઈ (એકમમાં) શોધો:

$\triangle ABC$ માં,જો $a \cos^2 \frac{C}{2} + c \cos^2 \frac{A}{2} = \frac{3b}{2}$ હોય,તો

જો $\triangle ABC$ માં,$s(s-a) = (s-b)(s-c)$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo