જો એક સમબાજુ ત્રિકોણનું અંતઃકેન્દ્ર $(1, 1)$ હોય અને તેની એક બાજુનું સમીકરણ $3x + 4y + 3 = 0$ હોય,તો આ ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ શું થાય?

  • A
    $x^2 + y^2 - 2x - 2y - 14 = 0$
  • B
    $x^2 + y^2 - 2x - 2y - 2 = 0$
  • C
    $x^2 + y^2 - 2x - 2y + 2 = 0$
  • D
    $x^2 + y^2 - 2x - 2y - 7 = 0$

Explore More

Similar Questions

એક વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને યામ અક્ષો પર $a$ અને $b$ અંતઃખંડો બનાવે છે. તો વર્તુળનું સમીકરણ શું હશે?

$x^2 + y^2 + 2x + 2y + 1 = 0$ વર્તુળના યામ અક્ષો સાથેના સ્પર્શબિંદુઓ કયા છે?

$r^2-8r(\sqrt{3} \cos \theta + \sin \theta) + 15 = 0$ ધ્રુવીય સમીકરણ ધરાવતા વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

$(2, 3)$ અને $(-1, 1)$ બિંદુઓમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર $x - 3y - 11 = 0$ રેખા પર હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

પ્રથમ ચરણમાં આવેલ અને $4x + 3y - 12 = 0$ રેખા તથા યામ અક્ષોને સ્પર્શતા મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo