જો $\frac{x - 1}{2 \lambda} = \frac{y - 1}{-5} = \frac{z - 1}{2}$ અને $\frac{x + 2}{\lambda} = \frac{y + 3}{\lambda} = \frac{z + 5}{1}$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ સમાંતર હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $\frac{-2}{5}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{5}{2}$
  • D
    $\frac{-5}{2}$

Explore More

Similar Questions

રેખાઓ $x=y, z=0$ અને $y=0, z=0$ વચ્ચેનો ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)?

ધારો કે $P(\alpha, \beta, \gamma)$ એ રેખા $\frac{x}{1} = \frac{y-1}{2} = \frac{z-2}{3}$ માં બિંદુ $Q(1, 6, 4)$ નું પ્રતિબિંબ છે. તો $2\alpha + \beta + \gamma$ ની કિંમત .............. થાય.

ધારો કે રેખા $L$ એ બિંદુ $(-3, 5, 2)$ માંથી પસાર થાય છે અને ધન યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. જો બિંદુ $P(-2, r, 1)$ થી રેખા $L$ નું અંતર $\sqrt{\frac{14}{3}}$ હોય, તો $r$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:

જો રેખાઓના દીકકોસાઈન $(l, m, n)$ એ $al + bm + cn = 0$ અને $fmn + gnl + hlm = 0$ નું સમાધાન કરતા હોય અને રેખાઓ પરસ્પર લંબ હોય,તો $\frac{f}{a} + \frac{g}{b} + \frac{h}{c} = .........$

Difficult
View Solution

જો રેખાઓ $\frac{3-x}{2}=\frac{5y-2}{3\lambda+1}=5-z$ અને $\frac{x+2}{-1}=\frac{1-3y}{7}=\frac{4-z}{2\mu}$ પરસ્પર લંબ હોય,તો $7\lambda-10\mu=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo