જો સંખ્યાઓ $k, 2k, 3k, \dots, 1000k$ ના મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન $500$ હોય, તો $k^{2}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $16$
  • B
    $4$
  • C
    $1$
  • D
    $9$

Explore More

Similar Questions

આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો:
$x_i$$10$$30$$50$$70$$90$
$f_i$$4$$24$$28$$16$$8$

નીચે આપેલા વિતરણ માટે,મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
$x_i$$6$$12$$18$$24$$30$$36$$42$
$f_i$$4$$7$$9$$18$$15$$10$$5$

$5$ અવલોકનોનો મધ્યક $5$ છે અને તેમનું વિચરણ $124$ છે. જો ત્રણ અવલોકનો $1, 2$ અને $6$ હોય,તો માહિતીના મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

જો સંખ્યાઓ $1, 1+d, 1+2d, \dots, 1+100d$ નું તેમના મધ્યકથી સરેરાશ વિચલન $255$ હોય,તો $d$ ની કિંમત શોધો:

જો $x, 2x, 3x, 4x, 5x, 6x, 7x, 8x, 9x, 10x$ નો મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન $30$ હોય,તો $|x|$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo