જો વક્ર $3y = 6x - 5x^3$ પરના બિંદુ $P$ પર દોરેલો અભિલંબ $(0,0)$ માંથી પસાર થતો હોય,તો બિંદુ $P$ ના યામ (abscissa) નું ધન પૂર્ણાંક મૂલ્ય શોધો.

  • A
    $1$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $-\frac{2}{3}$

Explore More

Similar Questions

જે બિંદુએ વક્ર $y = 2x^2 - x + 1$ નો સ્પર્શક $y = 3x + 9$ ને સમાંતર હોય તે બિંદુ કયું હશે?

વક્રો $y = 4 - x^2$ અને $y = x^2$ નો છેદન કોણ કેટલો થાય?

ધારો કે $m$ એ વક્ર $x = t^2 - 7t + 7, y = t^2 - 4t - 10$ પર $(1, 2)$ બિંદુએ દોરેલા અભિલંબ $L$ નો ઢાળ છે અને $ax + by + c = 0$ એ અભિલંબ $L$ નું સમીકરણ છે. જો $(a, b, c)$ નો ગુ.સા.અ. $1$ હોય, તો $m(a + b + c) =$

વક્ર $y = 4x^3 - 2x^5$ પરના એવા તમામ બિંદુઓ શોધો કે જ્યાંથી પસાર થતો સ્પર્શક ઉદગમ બિંદુમાંથી પસાર થાય.

Difficult
View Solution

વક્ર $y^3=4 x^5$ પર બિંદુ $(4,16)$ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo