જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $3$

Explore More

Similar Questions

$x^2 - 6xy + 5y^2 + 10x - 14y + 9 = 0$ દ્વારા દર્શાવેલ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને યામ અક્ષોને સમાંતર રેખાઓનું સંયુક્ત સમીકરણ છે

જો $x^2 - 2pxy - y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓને ઉગમબિંદુની સાપેક્ષે અનુક્રમે સમઘડી અને વિષમઘડી દિશામાં $\theta$ ખૂણે ફેરવવામાં આવે,તો નવા સ્થાનમાં રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

જો રેખાઓની જોડી $x^2-2 p x y-y^2=0$ અને $x^2-2 q x y-y^2=0$ એવી હોય કે દરેક જોડી બીજી જોડી વચ્ચેના ખૂણાને દુભાગે છે,તો

જો $x^{2}-2 p x y-y^{2}=0$ અને $x^{2}-2 q x y-y^{2}=0$ એકબીજા વચ્ચેના ખૂણાઓને દુભાગતા હોય,તો

જો સમીકરણ $16x^2 - 24xy + 9y^2 - 8x + 6y - 35 = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવતું હોય, તો આ બે રેખાઓથી સમાન અંતરે આવેલા બિંદુઓના બિંદુપથનું સમીકરણ શું છે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo