એક પિઝા હટમાં,પિઝાની દૈનિક માંગ માટે નીચે મુજબનું વિતરણ જોવા મળે છે. તો અપેક્ષિત દૈનિક માંગ અને વિચરણ અનુક્રમે છે:
પિઝાની સંખ્યા $(x_i)$$5$$6$$7$$8$$9$$10$
સંભાવના $(P_i)$$0.07$$0.2$$0.3$$0.3$$0.07$$0.06$

  • A
    $7.28$ અને $1.52$
  • B
    $1.52$ અને $7.28$
  • C
    $7.28$ અને $54.52$
  • D
    $7.28$ અને $53$

Explore More

Similar Questions

નીચેનું કોષ્ટક કોઈ $k \in Q$ માટે યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ દર્શાવે છે. $k$ ની કિંમત શોધો.
$X=x$$-2$$-1$$0$$1$$2$$3$
$P(X=x)$$0.1$$k$$0.2$$2k$$0.3$$k$

નીચેનામાંથી કયું યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નથી તે જણાવો. તમારા જવાબ માટે કારણો આપો.
$Y$ $-1$ $0$ $1$
$P(Y)$ $0.6$ $0.1$ $0.2$

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે:
$X = x_i$$0$$1$$2$$3$$4$
$P(X = x_i)$$0.4$$0.3$$0.1$$0.1$$0.1$

તો $X$ નું વિચરણ શોધો.

$1$ થી $6$ અંક ધરાવતો એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. જો $X$ એ ઉપરની સપાટી પરના અંકના અવયવોની સંખ્યા દર્શાવતું હોય,તો $X$ નું સંભાવના વિતરણ શું છે?

એક શહેરમાં $50$ દિવસના ગાળામાં $10$ અકસ્માતો થાય છે. જો અકસ્માતોની સંખ્યા પોઈસન વિતરણને અનુસરે છે તેમ માનીએ,તો એક દિવસમાં ત્રણ કે તેથી વધુ અકસ્માતો થવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo