ધારો કે $ABC$ એક ત્રિકોણ છે જેમાં $AB = BC$. ધારો કે $F$ એ $AB$ નું મધ્યબિંદુ છે અને $X$ એ $BC$ પરનું એવું બિંદુ છે કે જેથી $FX$ એ $AB$ ને લંબ હોય. જો $BX = 3XC$ હોય,તો ગુણોત્તર $BC / AC$ ની કિંમત શોધો.

  • A
    $\sqrt{3}$
  • B
    $\sqrt{2}$
  • C
    $\sqrt{\frac{3}{2}}$
  • D
    $1$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $a^4+b^4+c^4=2b^2c^2+2a^2b^2$ હોય,તો $B=$

સામાન્ય સંકેતો સાથે, $\triangle ABC$ માં, $(b - c)^2 \cos^2 \frac{A}{2} + (b + c)^2 \sin^2 \frac{A}{2} = $

એક $\Delta ABC$ માં,જો $C = 90^{\circ}$ હોય,તો $\frac{a^{2} + b^{2}}{a^{2} - b^{2}} \sin(A - B)$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $(a + b + c)(a + b - c) = ab$ હોય, તો ખૂણા $C$ નું માપ શું છે...

$\Delta ABC$ માટે $\frac{b + c}{11} = \frac{c + a}{12} = \frac{a + b}{13}$ આપેલ છે. જો $\frac{\cos A}{\alpha} = \frac{\cos B}{\beta} = \frac{\cos C}{\gamma}$ હોય,તો ક્રમિત ત્રિપુટી $(\alpha, \beta, \gamma)$ કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo