ધારો કે $f: (-1, 1) \to R$ એ વિકલનીય વિધેય છે જ્યાં $f(0) = -1$ અને $f'(0) = 1$ છે. ધારો કે $g(x) = [f(2f(x) + 2)]^2$ છે. તો $g'(0) = $

  • A
    $-4$
  • B
    $0$
  • C
    $-2$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે $f(x) = x - 5$ છે. જો $g(x) = [f(4h(x) + 3)]^2$ અને $h(1) = 4, h'(1) = -2$ હોય, તો $g'(1) = .....$

જો $f: R \rightarrow R$ એ $a \in R$ પર વિકલનીય વિધેય હોય કે જેથી $f^{\prime}(a)=a f(a)$ થાય, તો $\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a}=$

જો $y = \cos (\sin {x^2}),$ હોય,તો $x = \sqrt {\frac{\pi }{2}} $ આગળ $\frac{dy}{dx} = $

$x = 1$ આગળ $f(x) = 1 + x + x^{2} + x^{3} + \dots + x^{50}$ નું વિકલન શોધો.

જો $y = \sin(e^{\log 2x})$ હોય, તો $x = \frac{\pi}{2}$ આગળ $\frac{dy}{dx}$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo