વક્રો $y^2 = x^3$ અને $9x^2 + 9y^2 - 30y + 16 = 0$ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે?

  • A
    $\frac{\sqrt{13}}{3}$
  • B
    $\frac{2\sqrt{13}}{3}$
  • C
    $\frac{5}{3}$
  • D
    $\frac{2\sqrt{17}}{3}$

Explore More

Similar Questions

$x$-અક્ષને સ્પર્શતા અને $(-1, 1)$ બિંદુમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું છે?

જો વર્તુળ $S$ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને રેખા $x=2$ પર $4$ એકમ લંબાઈનો અંતઃખંડ બનાવે છે,તો જે વક્ર પર $S$ નું કેન્દ્ર આવેલું છે તેનું સમીકરણ શોધો.

ધારો કે વર્તુળ $x^2+y^2-16x-4y=0$ ના કેન્દ્રમાંથી પસાર થતી એક ચલ રેખા ધન યામ અક્ષોને બિંદુઓ $A$ અને $B$ માં મળે છે. તો $OA+OB$ ની ન્યૂનતમ કિંમત,જ્યાં $O$ ઉગમબિંદુ છે,તે કેટલી થાય?

$(5, 0)$ અને $(10 \cos \theta, 10 \sin \theta)$ બિંદુઓને જોડતા રેખાખંડને બિંદુ $P(x, y)$ એ $2 : 3$ પ્રમાણમાં વિભાજીત કરે છે. જો $\theta$ બદલાય તો બિંદુ $P$ નો બિંદુપથ શોધો.

Difficult
View Solution

જે વર્તુળો $x^2+y^2+4x-6y+9=0$ અને $x^2+y^2-5x+4y+2=0$ ને લંબચ્છેદી છે,તેવા વર્તુળોના કેન્દ્રોનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo