સાબિત કરો કે $\frac{\text{Joule}}{\text{meter}^2} = \frac{\text{Newton}}{\text{meter}}$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપણે જાણીએ છીએ કે કાર્ય અથવા ઉર્જા એટલે બળ ગુણ્યા સ્થાનાંતર,તેથી $1 \text{ Joule} = 1 \text{ Newton} \times 1 \text{ meter}$.
આ કિંમત સમીકરણમાં મૂકતા:
$\frac{\text{Joule}}{\text{meter}^2} = \frac{\text{Newton} \times \text{meter}}{\text{meter}^2}$.
અંશ અને છેદમાંથી એક મીટર ઉડાડતા,આપણને મળે છે:
$\frac{\text{Joule}}{\text{meter}^2} = \frac{\text{Newton}}{\text{meter}}$.

Explore More

Similar Questions

જો વેગમાન $(P)$,ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેવામાં આવે,તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

એક ભૌતિક રાશિ $z$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ પર $z = \frac{a^2 b^{2/3}}{\sqrt{c} d^3}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%, 1.5\%, 4\%$ અને $2.5\%$ છે. $z$ માં થતી પ્રતિશત ત્રુટિ $......\%$ છે. ($.5$ માં)

જો $E$ અને $E_0$ ઊર્જા દર્શાવે છે, અને $t$ અને $t_0$ સમય દર્શાવે છે, તો નીચેનામાંથી કયો સંબંધ પરિમાણની દ્રષ્ટિએ સાચો છે?

જો બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ ના પરિમાણો અલગ-અલગ હોય,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરી શકાય?

જો $C$ (પ્રકાશનો વેગ), $h$ (પ્લાન્કનો અચળાંક) અને $G$ (ગુરુત્વાકર્ષણનો અચળાંક) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo