નીચેની અસમતા ઉકેલો: $|x-1|+|x-2|+|x-3| \geq 6$

  • A
    $x \in (-\infty, 0] \cup [4, \infty)$
  • B
    $x \in [0, 4]$
  • C
    $x \in (-\infty, 0) \cup (4, \infty)$
  • D
    $x \in [1, 3]$

Explore More

Similar Questions

જો $\theta$ એ લઘુકોણ હોય અને $\sin\theta = \frac{p - 6}{8 - p}$ હોય,તો $p$ એ કઈ શરતનું પાલન કરવું જોઈએ?

Difficult
View Solution

અસમતા $\frac{x-1}{3x+4} < \frac{x-3}{3x-2}$ એ $x$ ના કયા અંતરાલ માટે સાચી છે?

જો $\sqrt{9x^2+6x+1} < (2-x)$ હોય,તો:

$x^2-4x+3 > 0$ અને $x^2-2x-8 \leq 0$ અસમતાઓનું સમાધાન કરતા $x$ ના તમામ વાસ્તવિક મૂલ્યોનો ગણ છે

$5$ કરતા મોટા હોય તેવા ક્રમિક બેકી ધન પૂર્ણાંકોની એવી તમામ જોડીઓ શોધો જેનો સરવાળો $23$ કરતા ઓછો હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo