એક વર્ગના બે વિભાગો $A$ અને $B$ ના વિદ્યાર્થીઓ $100$ ગુણની કસોટીમાં નીચે મુજબના પરિણામો દર્શાવે છે. તો
વિભાગ $A$ વિભાગ $B$
વિદ્યાર્થીઓની સંખ્યા $50$ $60$
કસોટીમાં સરેરાશ ગુણ $45$ $45$
ગુણના વિતરણનું વિચરણ $64$ $81$

  • A
    વિભાગ $B$ ની વિચલનશીલતા $>$ વિભાગ $A$ ની વિચલનશીલતા
  • B
    વિભાગ $A$ ની વિચલનશીલતા $>$ વિભાગ $B$ ની વિચલનશીલતા
  • C
    વિભાગ $A$ ની વિચલનશીલતા $=$ વિભાગ $B$ ની વિચલનશીલતા
  • D
    વિભાગોની વિચલનશીલતાની તુલના કરવા માટે ડેટા પૂરતો નથી

Explore More

Similar Questions

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે,તો મળતા નવા અવલોકનોનું વિચરણ શોધો.

Difficult
View Solution

$112, 116, 120, 125, 132$ અવલોકનોનું વિચરણ = $......$

ચલ $x$ નું $S.D.$ $\sigma$ છે. ચલ $\frac{ax + b}{c}$ નું $S.D.$ શું થશે,જ્યાં $a, b, c$ અચળાંકો છે?

પ્રથમ $20$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ (variance) કેટલું થાય?

$100$ અવલોકનોનો મધ્યક $50$ છે અને તેમનું પ્રમાણિત વિચલન $5$ છે. તો,બધા અવલોકનોના વર્ગોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo