બે રેખાઓ વચ્ચેનો લઘુકોણ શોધો કે જેના દિકકોસાઇન $l, m, n$ એ સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તે ............ $^o$ છે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $45$

Explore More

Similar Questions

જે રેખાઓના દિક્-ગુણોત્તરો $a, b, c$ અને $b - c, c - a, a - b$ હોય, તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય ($^\circ$ માં)?

એક સદિશ $x$ અને $y$ અક્ષ સાથે સમાન ખૂણા $\alpha$ અને $z$-અક્ષ સાથે $90^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો $\alpha=$

જો એક રેખા ધન $x$ અને $y$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ માપના ખૂણા બનાવે,તો તે રેખા ધન $z$-અક્ષ સાથે બનાવેલ ખૂણો શોધો.

રેખા જે $X, Y$ અને $Z$ અક્ષો સાથે અનુક્રમે $\frac{\pi}{4}, \frac{\pi}{3}$ અને $\theta$ $(0 < \theta < \frac{\pi}{2})$ ખૂણા બનાવે છે,તેના દિકકોસાઇન (direction cosines) શોધો.

જો કોઈ રેખાના દિક-ગુણોત્તરો $-18, 12, -4$ હોય,તો તેના દિક-કોસાઈન શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo