$3y = \sqrt{x + c}$ નું વિકલ સમીકરણ છે

  • A
    $\frac{dy}{dx} = \frac{1}{9y^2}$
  • B
    $\frac{dy}{dx} = \frac{1}{27y^2}$
  • C
    $\frac{dy}{dx} = \frac{1}{81y^2}$
  • D
    $\frac{dy}{dx} = \frac{1}{36y^2}$

Explore More

Similar Questions

બધા પરવલયો કે જેની નાભિલંબની લંબાઈ $4a$ છે અને અક્ષ $x$-અક્ષને સમાંતર છે,તેવા વિકલ સમીકરણનો ક્રમ શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતી તમામ સીધી રેખાઓનું વિકલ સમીકરણ શું છે?

ઉગમબિંદુ પર શિરોબિંદુ અને ધન $Y$-અક્ષ પર અક્ષ ધરાવતા તમામ પરવલયોનું વિકલ સમીકરણ શું છે?

$y$-અક્ષ પર અક્ષ ધરાવતા તમામ પરવલયોનું વિકલ સમીકરણ શું છે?

ચકાસો કે આપેલ વિધેય $x^{2}=2 y^{2} \log y$ એ સંબંધિત વિકલ સમીકરણ $(x^{2}+y^{2}) \frac{dy}{dx}-xy=0$ નો ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo