બિંદુ $A(1, 2, -3)$ થી બિંદુ $B(-1, -2, 1)$ ને જોડતા સદિશના દિકકોસાઇન . . . . . . છે.

  • A
    $-\frac{1}{3}, -\frac{2}{3}, \frac{2}{3}$
  • B
    $\frac{1}{3}, -\frac{2}{3}, \frac{2}{3}$
  • C
    $-\frac{2}{3}, -\frac{4}{3}, \frac{4}{3}$
  • D
    $-\frac{1}{3}, -\frac{2}{3}, \frac{2}{3}$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિક-ગુણોત્તર $(2, 3, -6)$ અને $(3, -4, 5)$ ના પ્રમાણમાં હોય,તો તેમની વચ્ચેનો લઘુકોણ શોધો.

$(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ બિંદુઓને જોડતી રેખાના દિક-ગુણોત્તર (direction ratios) શોધો.

જો રેખાખંડ $\overrightarrow{AB}$ ના $XY$,$YZ$ અને $ZX$ સમતલ પરના પ્રક્ષેપો અનુક્રમે $\sqrt{15}$,$\sqrt{46}$ અને $7$ હોય,તો $y$-અક્ષ પર $\overrightarrow{AB}$ નો પ્રક્ષેપ શોધો.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: રેખા $L_1$ ના દિકગુણોત્તર $2, 5, 7$ છે અને બીજી રેખા $L_2$ ના દિકગુણોત્તર $\frac{4}{\sqrt{19}}, \frac{10}{\sqrt{19}}, \frac{14}{\sqrt{19}}$ છે. તો રેખાઓ $L_1, L_2$ સમાંતર છે.
કારણ $(R)$: જો રેખા $L_1$ ના દિકગુણોત્તર $a_1, b_1, c_1$ હોય, રેખા $L_2$ ના દિકગુણોત્તર $a_2, b_2, c_2$ હોય અને $a_1 a_2 + b_1 b_2 + c_1 c_2 = 0$ હોય, તો રેખાઓ $L_1, L_2$ સમાંતર છે. નીચેનામાંથી કયું સાચું છે?

જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ દરેકની ધન દિશા સાથે $\pi /4$ નો ખૂણો બનાવે,તો રેખા $z$-અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo