બિંદુ $(1, -1, 1)$ માંથી પસાર થતા અને સમતલ $2x + 3y - 4z = 17$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

  • A
    $\overline{r} \cdot (2 \hat{i} - 3 \hat{j} - 4 \hat{k}) = -1$
  • B
    $\overline{r} \cdot (\hat{i} - \hat{j} + \hat{k}) = 3$
  • C
    $\overline{r} \cdot (2 \hat{i} + 3 \hat{j} - 4 \hat{k}) = -5$
  • D
    $\overline{r} \cdot (2 \hat{i} + 3 \hat{j} - 4 \hat{k}) = 5$

Explore More

Similar Questions

$(1, -1, 2)$ માંથી પસાર થતા અને $x + 2y - 2z = 4$ તથા $3x + 2y + z = 6$ સમતલોને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

સમતલ $2x - 3y + 4z - 6 = 0$ નું ઉગમબિંદુથી અંતર શોધો.

બિંદુ $2\hat{i} + \hat{j} - 4\hat{k}$ માંથી પસાર થતા અને સમતલ $\vec{r} \cdot (4\hat{i} - 12\hat{j} - 3\hat{k}) - 7 = 0$ ને સમાંતર સમતલનું સદિશ સમીકરણ શોધો.

બે સમતલો $2x + 3y + 4z = 4$ અને $4x + 6y + 8z = 12$ વચ્ચેનું અંતર કેટલું છે?

બે સમતલોની જોડી માટેનું સંયુક્ત સમીકરણ $S \equiv 2 x^2-6 y^2-12 z^2+18 y z+2 z x+x y=0$ છે. જો એક સમતલ $x+2 y-2 z=5$ ને સમાંતર હોય, તો સમતલો $S=0$ વચ્ચેનો લઘુકોણ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo