$(0,0)$ માંથી પસાર થતું અને યામ અક્ષો પર $a$ અને $b$ અંતઃખંડ બનાવતા વર્તુળનું સમીકરણ શું છે?

  • A
    $x^2+y^2+ax+by=0$
  • B
    $x^2+y^2+ax-by=0$
  • C
    $x^2+y^2-ax+by=0$
  • D
    $x^2+y^2-ax-by=0$

Explore More

Similar Questions

ધારો કે સમીકરણ $x^{2}+y^{2}+px+(1-p)y+5=0$ એ $r \in (0, 5]$ ત્રિજ્યા ધરાવતા વર્તુળો દર્શાવે છે. તો ગણ $S = \{q : q = p^{2} \text{ અને } q \text{ એ પૂર્ણાંક છે}\}$ માં ઘટકોની સંખ્યા ..... છે.

જો રેખાઓ $2x + 3y + 1 = 0$ અને $3x - y - 4 = 0$ એ $10\pi$ પરિઘ ધરાવતા વર્તુળના વ્યાસ પર આવેલી હોય,તો તે વર્તુળનું સમીકરણ શું થાય?

$(-6, 3)$ માંથી પસાર થતા અને બંને યામ અક્ષોને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

$(2, -2)$ અને $(3, 4)$ બિંદુઓમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર $x + y = 2$ રેખા પર હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

જો રેખાઓ $3x - 4y - 7 = 0$ અને $2x - 3y - 5 = 0$ એ $49\pi$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળના વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo