વર્તુળ $x^{2}+y^{2}=13$ પરના જે બિંદુઓનો યામ (abscissa) $2$ હોય,તે બિંદુઓ આગળના સ્પર્શકોના સમીકરણો શોધો:

  • A
    $2x+3y=13, 2x-3y=13$
  • B
    $3x+2y=13, 2x-3y=13$
  • C
    $2x+3y=13, 3x-2y=13$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

રેખા $x = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 2x - 6y + 9 = 0$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

વર્તુળ $x^2 + y^2 - 3x - 6y - 10 = 0$ ના બિંદુ $(-3, 4)$ આગળનો અભિલંબ શોધો.

વર્તુળ $x^2+y^2-2x+4y-5=0$ ના બિંદુ $(2,1)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

જો વર્તુળ $S = x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ એ ત્રણ વર્તુળો $x^2 + y^2 + 4x + 4y + 7 = 0$,$x^2 + y^2 - 4x + 4y + 7 = 0$ અને $x^2 + y^2 - 4x - 4y + 7 = 0$ ને લંબચ્છેદી હોય,તો વર્તુળ $S = 0$ પર બિંદુ $(\sqrt{3}, 2)$ આગળ દોરેલા સ્પર્શકનું સમીકરણ શોધો.

વર્તુળ $x^2 + y^2 = 50$ ને જે બિંદુઓએ રેખા $x + 7 = 0$ છેદે છે,તે બિંદુઓએ દોરેલા સ્પર્શકોના સમીકરણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo