$1$ થી $30$ સુધીની સંખ્યાઓમાંથી ત્રણ સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. ન્યૂનતમ સંખ્યા $10$ અને મહત્તમ સંખ્યા $26$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{406}$
  • B
    $\frac{3}{812}$
  • C
    $\frac{5}{812}$
  • D
    $\frac{7}{812}$

Explore More

Similar Questions

એક થેલીમાં $2$ લાલ,$3$ લીલા અને $2$ વાદળી દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલા દડામાંથી એક પણ દડો વાદળી ન હોય તેની સંભાવના કેટલી છે?

$4$ એક્કા,$4$ રાજા,$4$ રાણી અને $4$ ગુલામ ધરાવતી $16$ પત્તાની થોકડીમાંથી $2$ પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમાંનું ઓછામાં ઓછું એક પત્તું એક્કાનું હોય તેની સંભાવના કેટલી છે?

$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

$1$ થી $20$ નંબર લખેલી ટિકિટોમાંથી $2$ ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરતાં,બંને ટિકિટ પરના અંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના .......... છે.

એક રિલે રેસમાં પાંચ ટીમો $A, B, C, D$ અને $E$ છે. $A, B$ અને $C$ અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo