$y$-અક્ષ પરના એવા બિંદુઓ કયા છે જેનું રેખા $\frac{x}{3}+\frac{y}{4}=1$ થી અંતર $4$ એકમ હોય?

  • A
    $\left(0, \frac{32}{3}\right)$ અને $\left(0, -\frac{8}{3}\right)$
  • B
    $\left(0, \frac{32}{3}\right)$ અને $\left(0, \frac{8}{3}\right)$
  • C
    $\left(0, -\frac{32}{3}\right)$ અને $\left(0, -\frac{8}{3}\right)$
  • D
    $\left(0, \frac{32}{3}\right)$ અને $\left(0, 8\right)$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી રેખા $\sqrt{3}x - y + 2 = 0$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

સમીકરણ $x-\sqrt{3} y+8=0$ ને અભિલંબ સ્વરૂપમાં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો શોધો.

જો $(\lambda^2, \lambda+1), \lambda \in \mathbb{Z}$ એ રેખાઓ $x+2y-5=0$ અને $3x-y+1=0$ વચ્ચેના પ્રદેશમાં આવેલું હોય,જેમાં ઉગમબિંદુનો સમાવેશ થાય છે,તો આવા બિંદુઓની શક્ય સંખ્યા કેટલી છે?

$x+y=4$ પર આવેલા અને સુરેખા $4x+3y=10$ થી એક એકમ અંતરે આવેલા બે બિંદુઓના યામ શોધો.

જો રેખા $x-y+1=0$ એ રેખાઓ $2x+2y+3=0$ અને $3x+3y+2=0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે,તો $AB=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo