એક કિરણ $Y$ અને $Z$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ ના ખૂણા બનાવે છે. તો,કિરણ દ્વારા $X$-અક્ષ સાથે બનાવેલા ખૂણાના સાઈન (sine) નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ રેખા દ્વારા યામ અક્ષો સાથે બનાવવામાં આવતા ખૂણા હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

સદિશ $\overline{OP}$ એ $OX$ સાથે $45^{\circ}$ અને $OY$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો $\overline{OP}$ એ $OZ$ સાથે બનાવેલ ખૂણો (ડિગ્રીમાં) શોધો.

જો બે રેખાઓના દિક્કોસાઇન $l, m, n$ એ $l-5m+3n=0$ અને $7l^2+5m^2-3n^2=0$ સંબંધો દ્વારા જોડાયેલા હોય,તો $l+m+n$ ની કિંમત શોધો.

જો એક રેખા $X$ અને $Z$ અક્ષની ધન દિશાઓ સાથે અનુક્રમે $120^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે,તો તે રેખા દ્વારા ધન $Y$-અક્ષ સાથે બનતો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

એક રેખા $x$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને $y$ તથા $z$-અક્ષ સાથે સમાન ખૂણા બનાવે છે,તો તે રેખાના દિકકોસાઈન (direction cosines) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo