અવલોકનોના ગણ $x_1, x_2, \dots, x_n$ માટે બિંદુ $c$ આગળ મધ્યક વર્ગ વિચલન $\frac{1}{n} \sum_{i=1}^n (x_i - c)^2$ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. જો $-2$ અને $2$ આગળના મધ્યક વર્ગ વિચલન અનુક્રમે $18$ અને $10$ હોય,તો આ અવલોકનોના ગણનું પ્રમાણિત વિચલન શોધો.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

એક વર્ગના તમામ વિદ્યાર્થીઓએ ગણિતમાં નબળું પ્રદર્શન કર્યું. શિક્ષકે દરેક વિદ્યાર્થીને $10$ ગ્રેસ માર્કસ આપવાનું નક્કી કર્યું. ગ્રેસ માર્કસ આપ્યા પછી પણ નીચેનામાંથી કયું આંકડાકીય માપ બદલાશે નહીં?

$x_i (i=1, 2, \ldots, 10)$ અને $y_i (i=1, 2, \ldots, 10)$ ના પ્રમાણિત વિચલનો અનુક્રમે $a$ અને $b$ છે. $\bar{x}$ અને $\bar{y}$ એ આ બે અવલોકનોના સમૂહના મધ્યક છે. જો $z_i = (x_i - \bar{x})(y_i - \bar{y})$ અને $\sum_{i=1}^{10} z_i = c$ હોય,તો અવલોકનો $(x_i - y_i)$ માટે $i=1, 2, \ldots, 10$ નું પ્રમાણિત વિચલન શું થાય?

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓ માટે મધ્યક અને વિચરણ શોધો.

Difficult
View Solution

ધારો કે $x_1, x_2, \dots, x_n$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum x_i^2 = 300$ અને $\sum x_i = 60$ થાય. નીચેનામાંથી $n$ ની શક્ય કિંમત કઈ છે?

Difficult
View Solution

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે અને ત્યારબાદ દરેક સંખ્યામાં $8$ ઉમેરવામાં આવે,તો મળતા નવા અવલોકનોનું વિચરણ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo