જો $\frac{x^2}{a} + \frac{y^2}{b} + \frac{2xy}{h} = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે અને એક રેખાનો ઢાળ બીજી રેખા કરતા બમણો છે,તો $ab : h^2$ શું થાય?

  • A
    $9 : 8$
  • B
    $8 : 9$
  • C
    $1 : 2$
  • D
    $2 : 1$

Explore More

Similar Questions

ધારો કે $18x^2 - 9xy + y^2 = 0$ અને $y = c$ દ્વારા $27$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બને છે. તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું છે?

જો $2x^2-5xy+2y^2=0$ એ ત્રિકોણની બે બાજુઓ દર્શાવે છે જેનું મધ્યકેન્દ્ર $(1,1)$ છે,તો ત્રીજી બાજુનું સમીકરણ શું હશે?

જો $P$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ નો ગણ હોય કે જેથી $(\alpha, 1)$ થી $3x^2+7xy+2y^2=0$ રેખાઓની જોડી પરના લંબની લંબાઈનો ગુણાકાર $\frac{\sqrt{2}}{5}$ થાય,તો $P$ ના ઘટકોનો સરવાળો કેટલો થાય?

ધારો કે $OABC$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે. એક વિકર્ણ $AC$ નું સમીકરણ $x+y-1=0$ છે અને બાજુઓ $OA, OC$ નું સંયુક્ત સમીકરણ $2x^2-y^2=0$ છે. જો $G$ એ ત્રિકોણ $OAC$ નું મધ્યકેન્દ્ર હોય,તો $BG=$

જો $ax^2+6xy-2y^2=0$ એ લંબ રેખાઓની જોડી દર્શાવે છે અને $9x^2+2hxy+4y^2=0$ $(h>0)$ એ સંપાતી રેખાઓની જોડી દર્શાવે છે,તો $h=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo