ધારો કે $f(x)$ એ $3$ ઘાતવાળી બહુપદી છે જેથી $f(3)=1$,$f'(3) = -1$,$f''(3) = 0$ અને $f'''(3)=12$ થાય. તો $f'(1)$ ની કિંમત શોધો.

  • A
    $12$
  • B
    $23$
  • C
    $-13$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક વિધેય $f$,જે તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે,તે દરેક $x > 0$ માટે સમીકરણ $f(x^2) = x^3$ નું સમાધાન કરે છે. તો $f'(4)$ ની કિંમત =

Difficult
View Solution

જો $y = \frac{\tan x + \cot x}{\tan x - \cot x}$ હોય,તો $\frac{dy}{dx} = $

ધારો કે $f_1(x) = e^x, f_2(x) = e^{f_1(x)}, \ldots, f_{n+1}(x) = e^{f_n(x)}$ તમામ $n \geq 1$ માટે. તો કોઈપણ નિશ્ચિત $n$ માટે, $\frac{d}{dx} f_n(x)$ શું થાય?

જો $y = \frac{x}{2}\sqrt{a^2 + x^2} + \frac{a^2}{2}\log(x + \sqrt{x^2 + a^2})$ હોય,તો $\frac{dy}{dx} = $

વિકલન શોધો: $\frac{d}{dx} \left[ \log \left( x + \frac{1}{x} \right) \right] = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo