આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશ એ નીચેના પૈકી કઈ અસમતાઓનો ઉકેલ ગણ છે:

  • A
    $5x + 4y \geq 20, x \leq 6, y \leq 3, x \geq 0, y \geq 0$
  • B
    $5x + 4y \leq 20, x \leq 6, y \leq 3, x \geq 0, y \geq 0$
  • C
    $5x + 4y \geq 20, x \leq 6, y \geq 3, x \geq 0, y \geq 0$
  • D
    $5x + 4y \leq 20, x \geq 6, y \leq 3, x \geq 0, y \geq 0$

Explore More

Similar Questions

અસમતાઓ $x \geq 6, y \geq 3, 2x + y \geq 10, x \geq 0, y \geq 0$ દ્વારા દર્શાવવામાં આવતો પ્રદેશ છે

અસમતાઓ $x+y \leq 1$ અને $x-y \leq 1$ નો શક્ય ઉકેલ પ્રદેશ $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલો છે.

નીચેની અસમતાઓ (inequalities) ની સંહતિને આલેખની મદદથી ઉકેલો:
$x-2y \leq 3, 3x+4y \geq 12, x \geq 0, y \geq 1$

નીચેની અસમતાઓ (inequalities) ની સિસ્ટમને આલેખની રીતે ઉકેલો: $3x + 4y \leq 60, x + 3y \leq 30, x \geq 0, y \geq 0$

અસમતાઓ $x+2y \geq 4$,$2x-y \leq 6$ અને $x, y > 0$ ના ઉકેલનો સામાન્ય પ્રદેશ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo